Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો દોર ચાલુ જ છે.પીએમ મોદી ચૂંટણી સભામાં લાલુ પ્રસાદના જંગલ રાજની લોકોને યાદ અપાવી રહ્યા છે ત્યારે આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ પીએમ મોદીને તીખા સવાલો કર્યા છે.
તેજસ્વીએ પીએમ મોદી આજે બિહારમાં ચૂંટણી સભાને સંબોધન કરવા આવ્યા હોવાથી તેને ધ્યાનમાં રાખીને આ સવાલો પૂછ્યા છે અને કહ્યુ હતુ કે, પીએમ મોદી બિહારના ચૂંટણી પ્રચારમાં માત્ર અને માત્ર બિહારવાસીઓના જીવન સાથે જોડાયેલા મુદ્દાઓ તેમજ સમસ્યાઓ પર અને તેમના કાર્યકાળમાં તેના ઉકેલ લાવવા માટે શું કામ થયુ તેના પર જ વાત કરશે.તેજસ્વીએ પૂછેલા સવાલો આ પ્રમાણે છે
પીએમ મોદીજી જણાવે કે બિહારની સરકાર પાણી પુરુ પાડવા માટેના બજેટના માત્ર ચાર જ ટકા ખર્ચ કેમ કરી શકે છે અને આ ચાર ટકામાંથી પણ 70 ટકા રકમ ભ્રષ્ટાચારની ભેટ ચઢી ગઈ છે
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ