-
ફિલ્મ મધર ઇન્ડિયામાં નરગીસ ગીત ગાય છે- નગરી નગરી દ્વારે દ્વારે ઢુંઢુ રે સાંવરિયા..... નરગીસ તો એના સાંવરિયાને શોધે છે પણ 21મી સદીના ભારતમાં 100 વર્ષ કરતાં વધુ જુના રાજકીય પક્ષના યુવા નેતા( 47 વર્ષનાને યુવા કહેવાય?) રાહુલ ગાંધી કે જેઓ હવે પ... પરિપક્વનો...પ.. થયાં છે, રાહુલ અંગેનું આ પ્રમાણપત્ર મોદીપક્ષના ભાઇબંધ શિવસેનાએ આપ્યું છે, અને તેઓ એટલે કે અંગ્રેજી છાપાંવાળા તેમના વિષે લખે છે તેમ રાગા ગુજરાતના મંદિર....મંદિર... નગરી નગરી દ્વારે.. દ્વારે.. કયા સાંવરિયાને શોધી રહ્યાં છે..? યાદ રહે અક્કડ શિવસેનાનું ફક્કડ શિવ ધનુષ્ય છેલ્લાં કેટલાક સમયથી પંજા તરફ ઢળી અને વળી રહ્યું છે. કારણ? જગજાહેર છે. તો ગુજરાતનો પસો પટેલ રાહુલને એમ પૂસે સે કે ભઈ, રાહુલ. હાવ હાચુ કહેજે તને મા ઉમિયાના સમ સે...તને આ મંદિરનો વિચાર ચ્યમ કરીને ચ્યોંથી આવ્યો લ્યા...તેં તો પથારી ફેરવી નાંખી પથારી ઓલા કેસરિયાવાળાઓની...મારા હાળા એમ હમજતાં હતા કે મંદિર એટલે આપણાં. ભગવાન તો આપણાં.. રામ તો, કહે આપણાં... પણ રામ મંદિર ચ્યો સે..? બેટા રાહુલ...આ મંદિરનો મારગડો જોરથી પકડી રાખજે હોં દિકરા.. મારો હાર્દિક તારી સાથે જ છે હોં કે...!!!
2002, 2004- લોકસભા , 2007, 2009-લોકસભા , 2012, 2014(લોકસભા) ...ક્યાંય તમને ગુજરાતમાં એકેય મંદિરનો દ્વાર ના દેખાયો..? અને 2017માં એકાએક યોગી આદિત્યાનાથ અને પેલા અંજલિવાળા વેપારી બાબા કરતાં પણ તમે તો બવ ધરમ-કરમ વાલા નિકળ્યા હોં. ફુલ વાલા તો માનવા જ ત્યાર નહોતા. કહે છે- હોતુ હશે. રાહુલ તો ખ્રિસ્તી છે. ઘરમાં ચર્ચ છે,,,,રાહુલ તો મંદિરમે જાકર પાખંડ કર રહા હે...દિલ્હીમેં ઇતને મંદિર હૈ વહાં તો કભી રાહુલ ગયે નહીં ઔર અબ ગુજરાતમેં મંદિર મંદિર જા રહે હૈ... મંદિર પોલીટીક્સ. રાહુલ તો ગુજરાતમેં પર્યટન કે લિયે આતે હૈ... ખુશ્બૂ મંદિર કી....બોલો, લોકોને નવાઇ લાગી. આ શું? કોંગ્રેસવાળા મંદિરમાં ક્યાંથી ? ચાલો 22 વર્ષમાં અમે એટલું તો કર્યું કે તમને મંદિરે જતા કરી નાંખ્યા....ગબ્બર સિંગ ટેક્સ નાંખનારા ઉવાચ. પણ મંદિર મુલાકાત..મંદિર દર્શન અને ટેમ્પલ ટુરીઝમને કારણે ગુજરાતની ચૂંટણીઓમાં મંદિરરૂપી પંજાછાપ અગરબત્તીની ખુશ્બૂથી કમળ પર સુગંધનું આવરણ છવાયું....એમ કરતાં કરતાં 12 ડિસે. આવી. એટલે વપ્ર પહોંચ્યા મા અંબાને દ્વાર અને ગાલે પીંપલ ધરાવનાર ટેમ્પલિયો પહોંચ્યો જય જગન્નાથ.... જય થી શું યાદ આવ્યું....? સમજી ગયા? અરે તમે સમજો છો એ જયની વાત નથી. વાત છે જય જગન્નાથ. જય રણછોડ.... કહીને રાગા પહોંચ્યો દિલ્હી.
માતાએ પૂછ્યું- આ ગયે બેટા... કૈસા રહા ગુજરાત.... મોમ, ગુજરાતી ઢોકલા ખા ખા કર મેરા તો વેટ બઢ ગયા હૈ. અચ્છા,, કયા બોલા વહાં? ના ખાઉંગા...ના ખાને દૂંગા... ચોકીદાર હો કી ભાગીદાર... 45 હજાર હેક્ટેયર જમીન અદાણીજી કો દે દી કિસાનોની.... ઓર વો 33 હજારવાલી નેનોકા મજા હી કુછ ઓર આયા.... મોમ, ટાટાજી કા ફોન-વોન તો નહીં આયા ના... સોચતા હું ગુજરાતમે સરકાર બને તો મૈં ભી એક નેનો ખરીદ લું....! મગર તું તો કહેતા હૈ કિ પ્રોડકશન હી બંધ હૈ? અરે, હાં મૈં તો ભૂલ હી ગયા. ઓર હાં, મોમ વો અનિલ કો ભી લપેટા મૈં ને. વિમાન બનાને કા અનુભવ નહીં હૈ ઓર રફાઇલ વિમાન બનાયેંગા....!! મોમ- વો સબ તો ઠીક હૈ મગર સરકાર આયેગી યા નહીં...મોમ, ઐયર અંકલને ખેલ બિગાડને કી કોશિશ કી. ફીર ભી દિલ કહેતા હૈ.... હમ હોંગે કામિયાબ....હમ હોંગે કામિયાબ..હમ હોંગે કામિયાબ એક દિન.....હો...હો...મન મેં હે વિશ્વાસ.....પૂરા હૈ વિશ્વાસ.... મોમ- બસ..બસ..અબ હાથ મૂંહ ધો કર પિઝા ખા લે. ...નહીં મોમ, મૈં તો ખાખરા હી ખાઉંગા.....!! મોમ-લગતા હૈ ગુજરાત જા જા કર યે પિઝા હી ભૂલ ગયા ...મગર મૈં તો નહીં ભૂલ શક્તી ના.. ઔર હાં, મનમોહન અંકલ પૂછ રહે થે ગાંધીનગર કબ ચલના હૈ.... સીએમ કિસકો તય કિયા હૈ.... રાગા- ઓ ત્તેરે કી...? મંદિર કે ચક્કરમેં યે તો રહી ગયા....મોમ કહે-ગુજરાત જા જા કે પાક્કો ગુજરાતી બની ગયો....!!!
અગેઇન, આપણો મૂળ સવાલ રાહુલથી.. હૈ રાહુલ ભાઇ.. સાચુ કહેજો સપનામાં કોણ આવ્યું?
દેખો ભઇયા....રાત કો મેરે સપનેમે સ્મૃતિજી આઇથી. વો મુઝસે કહ રહી થી કી રાહુલભૈયા...યહાં અમેઠી સે તો તું અબ ગયા કામ સે. ઇસલિયે ભઇયા.... મૈં તો ગુજરાત ચલા આયા...સોચતા હું કી સરકાર તો હમારી બનને વાલી હૈ તો અમેઠી છોડછાડ કર ગુજરાત સે હી ચુનાવ લડું.....!!
ક્યોં.... અમેઠી ક્યોં નહીં? યહાં ગુજરાતમે ક્યા દાટા હૈ તુમ્હારા?
દેખો ભઇયા....યદી મોદીજી, ગુજરાત સે બનારસ જા શક્તે હૈ તો ક્યા મૈં અમેઠી સે ગુજરાત નહીં આ શક્તા....!!! અરે,, ગેહલોતજી, યે ફાફડા જ્યાદા હૈ થોડી ચટની ઓર મંગવાઓ ન...!!! લીજીયે ન ભરતજી...પરેશજી આપ ભી લો... ગાંધીનગર અબ કિતના દૂર હૈ....!!
યે રહા ..સમજો કી બસ આ હી ગયા......!