Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા સુધી જવા માટે પોતાની કાર બદલી નાખી. 72માં સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદી પોતાની આર્મ્ડ BMW 7 સીરિઝ છોડીને ટાટા મોટર્સની માલિકીની બ્રિટનની લક્ઝરી કાર કંપની જૈગુઆર લેન્ડ રોવર રેન્જ રોવરમાં તિરંગો ફરકાવવા માટે લાલ કિલ્લાએ પહોંચ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ