મહારાષ્ટ્રમાં કોરોના વાયરનો કહેર આખા દેશ કરતા વધારે છે. દેશમાં દરરોજ સામે આવતા કોરોનાના નવા કેસમાં અડધા કેસ એકલા મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રમાં 15 દવસનું લોકડાઉન લાગે તેવી પણ શક્યતા છે. ત્યારે આ બધા વચ્ચે મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખએ કટાક્ષ કર્યોછે કે અમે અમારી ટાસ્ક ફોર્સને કહ્યું છે કે તેઓ તપા કરે કે ચૂંટણીવાળા રાજ્યોની અંદર કોરોના વાયરસના કેસ કેમ નથી વધતા?
તેમણે આગળ કહ્યું કે અનેક મંત્રીઓ ભારે ભીડ વચ્ચે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આમ છતા ત્યાં કોરોના કેસમાં વધારો નથી થતો. ઉલ્લેખનીય છે કે તમનો ઇશારો પશ્ચિમ બંગાળ તરફ હતો. આ પહેલા તામિલનાડૂ, આસામ, પોંડિચેરીમાં પણ આવી સ્થિતિ હતી. લોકો પુછી રહ્યા છે કે જો આખા દેશમાં કોરોનાનો કહેર હોય તો પશ્ચિમ બંગાળમાં કોરોના કેસ કેમ નથી આવતા.