કર્ણાટકમાં યોજાયેલી એક રેલીમાં હાજર રહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
અમિત શાહે પૂછ્યુ હતુ કે, જો કોંગ્રેસને ખેડૂતો માટે આટલો જ પ્રેમ હોય તો તેમની સરકાર દરમિયાન ખેડૂતોને દર વર્ષે 6000 રુપિયા કેમ નથી આપ્યા.હું કોંગ્રેસના નેતાઓે પૂછવા માંગુ છું કે, તેમણે ભાજપ સરકારની જેમ ખેડૂતોને સીધી નાણાકીય સહાય કેમ નથી કરી..