‘’મેડિકલ માફિયા’’ મનસુખ શાહ અઠવાડીયાથી અમદાવાદ સિવિલમાં ‘’નાદુરસ્ત તબિયત’’ને દાખલ છે.ત્યારે ACBએ આ દિશામાં તપાસ હાથ ધરી મનસુખ શાહને છેલ્લા અઠવાડીયામાં કોણ મળવા આવ્યું તે અંગે CCTV ફૂટેજ માંગ્યા. ત્યારે સિવિલ સત્તાધીશોએ અઠવાડિયાના ફૂટેજ ડિલિટ થઈ ગયા હોવાનો દાવો કર્યો. સિવિલે ટ્રોમા સેન્ટરનું સર્વર ડાઉન થઈ ગયું હોવાનો બચાવ પણ કર્યો. ACBએ આ મામલે સરકારને પત્ર લખ્યો છે.