કોમર્સ મંત્રાલયે આજે જથ્થાબંધ ફુગાવાના દર જાહેર કર્યા છે. કૉમર્સ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી, 2021 દરમિયાન હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (જથ્થાબંધ ફુગાવો) 12.96 ટકા હતો. ફેબ્રુઆરી, 2022ના રોજ તે વધીને 13.11 ટકા થયો છે. ફેબ્રુઆરી, 2021ના રોજ જથ્થાબંધ ફુગાવાનો દર 4.83 ટકા હતો. આ સતત 11મો દિવસ છે જ્યારે જથ્થાબંધ ફુગાવો (Inflation) બે આંકડામાં રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve bank of India)ની મોનેટરી પૉલિસી મીટમાં તમામ પૉલિસી રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. આરબીઆઈ તરફથી સતત 10મી વખત પૉલિસી રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.