ફેબ્રૂઆરીમાં જથૃથાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 4.17 ટકા થઇ ગયો છે. જે 27 મહિનાની સર્વોચ્ચ સપાટી છે. સળંગ બીજા મહિને જથૃથાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં વધારો થયો છે. ફેબુ્રઆરી,2021માં ખાદ્ય, ઇંધણ અને વીજળીના ભાવ વધવાને કારણે જથૃથાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં તોતિંગ વધારો જોવા મળ્યો છે.
જાન્યુઆરી, 2021માં જથૃથાબંધ ભાવાંક આધારિત ફુગાવો 2.03 ટકા અને ફેબુ્રઆરી, 2020માં 2.26 ટકા હતો. કેટલાક મહિનાઓ સુધી ખાદ્ય ફુગાવો ઘટી ગયા પછી ફેબુ્રઆરી, 2021માં ખાદ્યાન્ન ફુગાવો 1.36 ટકા રહ્યો છે. જે જાન્યુઆરી, 2021માં માઇનસ 2.80 ટકા હતો.