રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અવરોધ ઉભો થતાં ક્રૂડ ઓઇલ અને અન્ય વસ્તુઓના ભાવ વધવાને કારણે માર્ચમાં હોલસેલ પ્રાઇસ આધારિત ફુગાવો વધીને ૧૪.૫૫ ટકા થઇ ગયો છે. જે ચાર મહિનાની સર્વોચ્ચ સપાટી છે. જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને આવતા આરબીઆઇ ભાવવધારાને અંકુશમાં રાખવા માટે વ્યાજ દરમાં વધારો કરે તેવી શક્યતા છે.