એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને ૧૫.૦૮ ટકાના વિક્રમજનક સ્તરે પહોંચી ગયો છે. શાકભાજી અને ફળોના ભાવ વધવાને કારણે એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. જથ્થાબંધ ફુગાવોે વિક્રમજનક સ્તરે પહોંચી જતાં આગામી મહિને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગામી મહિને ફરી એક વખત વ્યાજ દરમાં વધારો કરે તેવી શક્યતા છે.