એપ્રિલમાં છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વખત જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવમાં ઘટાડો થતાં ખાદ્ય વસ્તુઓ, ઇંધણ અને અન્ય વસ્તુઓના ભાવ ઘટતા એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો ઘટયો છે.

Copyright © 2023 News Views