ભારતમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બરમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવો ૪.૯૫ ટકા રહ્યો છે જે ૨૨ મહિનાની નીચલી સપાટી છે. નવેમ્બરમાં આ ફુગાવો ૫.૮૫ ટકા હતો.

Copyright © 2023 News Views