કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે ગુરૂવારના રોજ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેમની પાર્ટી આગામી વર્ષે યોજાનારી ગોવા વિધાનસભા ચૂંટણી અને 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં જીત નોંધાવશે. ચિદમ્બરમ, જે કોંગ્રેસ ગોવાના ચૂંટણી પ્રભારી છે, પણજીમાં રાજ્ય ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ પક્ષના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.