મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ મોટા આરોપો લગાવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, ભાજપ હિંદુ વોટ બેંકમાં ભાગલા ન પડે એટલા માટે શિવસેનાને સમાપ્ત કરવા ઈચ્છે છે. આ સાથે જ તેમણે ભાજપ અને શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેને પડકાર ફેંક્યો હતો કે, તેઓ શિવસેનાના કાર્યકરો તથા પાર્ટીને મત આપનારા લોકોને પોતાના પક્ષમાં કરીને બતાવે.