ત્રણ ઓગસ્ટથી શરુ થઈ રહેલા વિન્ડિઝ પ્રવાસ માટે ટીમ સિલેક્શન આજે થવાનું છે. એમએસ કે પ્રસાદની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સિનિયર પસંદગી સમિતિ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં બેઠક કરીને બપોરે બે વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમની જાહેરાત કરશે. પસંદગી પહેલા ધોનીએ જાહેરાત કરી છે કે તે પસંદગી માટે હાજર નહીં તો વિરાટ કોહલીએ આરામ કરવાની ના પાડી દીધી છે.
એ જોવાની વાત છે કે, 3 T20, 3 વનડે અને 2 ટેસ્ટ મેચની સીરિઝમાંટે વિકેટ કિપિંગની ગ્લ્વ્સ કોના હાથમાં આવશે. ઋષભ પંત, વિન્ડિઝ જશે પણ અન્ય વિકેટકીપને લઈને 2-3 નામો પર ચર્ચા થઈ શકે છે. જેમાં સંજૂ સેમસન અને ઈશાન કિશનનું નામ મુખ્ય છે.