ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડ-19ના આગામી પ્રકારો અંગે ચેતવણી આપી છે. નવા કેસ અને સંક્રમણમાં વધારાને ધ્યાનમાં રાખીને WHO ની કોવિડ19 તકનીકી ટીમના વડા મારિયા વાન કેરખોવે લોકોને ભવિષ્યમાં વધુ સંક્રમક વેરિએન્ટ વિશે ચેતવણી આપી છે અને તેમને સુરક્ષિત રહેવા વિનંતી કરી છે.