વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું છે કે હાલમાં કરવામાં આવેલા આકલન મુજબ, ભારત (India)માં વધતા કેસો પાછળ અનેક બાબતો જવાબદાર છે. WHOએ જણાવ્યું કે તેમાં રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો સામેલ છે. સંસ્થાએ જણાવ્યું છે કે ભારતની કોવિડ (Covid-19) સ્થિતિને જોતાં પડોશી દેશોમાં પણ ચિંતા વધતી જઈ રહી છે. આ દરમિયાન કોરોના વાયરસના વેરિયન્ટ B.1.617ની ભૂમિકાને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે.