કોરોના વાયરસને આખરે નામ મળ્યું . હવે કોરોના વાયરસને કોવિડ 19 નામથી ઓળખવામાં આવશે. કોવિડ 19 નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આપ્યું છે. કોવિડ 19 કોરોનાને કારણે અત્યાર સુધીમાં દુનિયામાં 1115 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે 45182 લોકો અસર ગ્રસ્ત છે. હવે આ કોરોના વાયરસને કોવિડ 19 (Covid 19) ના નામથી ઓળખાશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનું નામ આ પહેલા બદલીને નોવેલ કોરોના વાયરસ નિમોનિયા કરવામાં આવ્યું હતું.