ગુજરાત સરકાર આજે પોતાનુ બજેટ રજૂ કરવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની આગેવાનીમાં નાણામંત્રી કનુ દેસાઈ પોતાનુ પહેલુ બજેટ રજૂ કરશે. આ વખતનુ બજેટનો આકાર 2.40 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહેવાની સંભાવના છે. જાણકારો મુજબ ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં સત્તામાં આવવા સાથે વિવિધ વર્ગોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે.