અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસના અંતિમ પડાવમાં વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન (India at UNGA) કરશે. આ પહેલા ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તરફથી કાશ્મીર ને લઈને આપવામાં આવેલા નિવેદનનો જવાબ આપ્યો છે. ભારતે શનિવારે સ્પષ્ટ કરી દીધુ છે કે, જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનો હિસ્સો છે.
ભારતે કહ્યુ કે, આતંકવાદીઓને આશરો આપવો, મદદ કરવી અને સમર્થન કરવું પાકિસ્તાનના ઇતિહાસ અને નીતિઓમાં સામેલ છે. એ વાત પણ પણ ભાર આપવામાં આવ્યો કે પાકિસ્તાન તરફથી ગેરકાયદે કબજો જમાવેલો છે તે વિસ્તાર પણ ભારતનો હિસ્સો છે. ભારતે યૂએનને કહ્યુ કે, જમ્મુ-કાશ્મીર અને લદાખ 'ભારતના અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતા છે અને હંમેશા રહેશે.'
UNGAમા ભારતના પ્રથમ મહિલા સચિવ સ્નેહા દુબે એ કહ્યુ કે, "આજે પણ પાકિસ્તાનના વડાપ્રધાનને આતંકવાદની ઘટનાઓને સાચી સાબિત કરવાનો પ્રયાસ કરતા સાંભળ્યા. આધુનિક દુનિયામાં આતંકવાદનો આવો બચાવ સ્વીકાર્ય નથી
Farmer Protest: 27 સપ્ટેમ્બરે ખેડૂતોનું ભારત બંધ, સમર્થન મેળવવા ગુરુગ્રામમાં કાઢશે મશાલ રેલી
કેન્દ્રીય કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા સંકયુક્ત કિસાન મોરચા (SKM) ના નેતૃત્વ હેઠળ 27 સપ્ટેમ્બરના ભારત બંધ માટે સમર્થન એકત્ર કરવા માટે, શનિવારે હરિયાણાના ગુરુગ્રામમાં મશાલ રેલી (Mashal Rally) નું આયોજન કરવાની તૈયારીઓ છે. અહેવાલો અનુસાર, મશાલ રેલી શહેરના સદર બજાર વિસ્તારથી સાંજે 6 વાગ્યે શરૂ થશે અને સોહના રોડ પર સમાપ્ત થશે. રેલીમાં ભાગ લેનારા ખેડૂતો મશાલ સાથે કૂચ કરશે અને નાગરિકોને નવા કૃષિ કાયદાઓ તેમના માટે કેવી રીતે જોખમી છે તે અંગે તેમના વિરોધ સાથે એકતા વ્યક્ત કરવા વિનંતી કરશે.
કોણ છે સ્નેહા દુબે?
ઈમરાન ખાનને દુનિયા સામે અરીસો બતાવનાર સ્નેહા દુબેને પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસીમાં સફળતા મળી હતી. તે 2012 બેચની મહિલા અધિકારી છે. IFS બન્યા પછી, તેઓ વિદેશ મંત્રાલયમાં નિયુક્ત થઈ હતી. તેને 2014માં મેડ્રિડમાં ભારતીય દૂતાવાસમાં મોકલવામાં આવી હતી.