થોડા દિવસ પહેલા લોકસભાની ચુંટણીના પરિણામ જાહેર થયા છે અને ભાજપને બહુમતી મળી છે. લોકસભની ચુંટણી દરમિયાન ભાજપે રાષ્ટ્રવાદના નામે મતો માંગ્યા હતા. પરંતુ ગુજરાતમાં એક એવી ઘટના સામે આવી છે કે દંભી રાષ્ટ્રવાદનું અસલી સ્વરૂપ સામે આવ્યું છે. ગુજરાતની નવી પેઢીનું ઘડતર કરનારી રાષ્ટ્રવાદી સરકાર સામે એક સવાલ ઉભો થયો છે કે ભારતીય રાષ્ટ્રગીતના રચિયતા કોણ રવિન્દ્રનાથ ટાગોર કે પછી રવિન્દ્રનાથ ઠાકુર...? ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા ધોરણ 6 ની હિન્દી પુસ્તકમાં રાષ્ટ્ર ગીત રવિન્દ્રનાથ ટાગોરના બદલે રવિન્દ્રનાથ ઠાકુરના નામે પ્રકાશિત કર્યું છે. ગુજરાતના અધિકારીઓને પણ રાષ્ટ્ર ગીતની કોણે રચના કરી હતી તે બાબતની ખબર નથી...!