ચીન, ઈરાન અને ઈટાલીમાં મહામારી બનેલ કોરોના વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મહામારી જાહેર કરી છે. ભારતે કોરોના વાયરસને નજર હેઠળ રાખતા વિદેશથી આવનારા લોકોના વિઝા 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધા છે. આ પ્રતિબંધથી રાજદ્વારીઓ, અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને આંતરાષ્ટ્રીય સંગઠનોના કર્મચારીઓને છૂટ આપવામાં આવી છે. આ પ્રતિબંધ 13 માર્ચ 2020થી જ લાગૂ થઈ જશે. ઉલ્લેખનિય છે કે, કોરાનાના કારણે વિશ્વભરમાં 4 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં પણ કોરાનાના કેસ સામે આવ્યા છે.