વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ એડેહનમ ગીબ્રિયેસસે કોરોના વાયરસ મહામારી વિશે ચેતવણી આપતા કહ્યું કે, આનાથી પણ ખરાબ સમય આવનારો છે. આવી પરિસ્થિતિ ઉભી થવાને લઇને તેમને કહ્યું કે, કેટલાક દેશ એવા છે, જેમને હવે પ્રતિબંધો લગાવવાના શરૂ કર્યાં છે.
જિનેવામાં મીડિયા સાથેની વાતચીતમાં ટેડ્રોસે કોરોના સંક્રમણની સરખામણી 1918ના સ્પેનિસ ફ્લૂ સાથે કરી છે.
ટેડ્રોસે કહ્યું કે, “આ ખુબ જ ભયાનક સ્થિતિ છે અને આવું થઇ રહ્યું છે... 1918 ફ્લૂની જેમ, જેમાં એક કરોડો લોકોના મોત થયા હતા.” પરંતુ હવે આપણા પાસે ટેકનોલોજી છે, આપણે આ આપત્તિથી બચી શકીએ છીએ, આપણે આવી રીતનો સંકટ ઉભો થતાં રોકી શકીએ છીએ. અમારા ઉપર વિશ્વાસ કરો. સૌથી ખરાબ સમય હવે આવવાનો છે.” તેમને કહ્યું કે, આ એક એવો વાયરસ છે, જેને હજું પણ લોકો સમજી શકી રહ્યાં નથી.