મહારાષ્ટ્ર વિધાનસભામાં આજથી શરૂ થઈ રહેલા 2 દિવસીય વિશેષ સત્ર પહેલા પરિસરમાં સ્થિત શિવસેનાનું ધારાસભ્ય દળનું કાર્યાલય સીલ કરી દેવામાં આવ્યું છે. ઓફિસની બહાર મરાઠી ભાષામાં એક નોટિસ લગાવવામાં આવી છે. નોટિસમાં લખ્યું છે કે, આ કાર્યાલય શિવસેના ધારાસભ્ય દળના નિર્દેશ પર સીલ કરવામાં આવ્યું છે.