લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત જીત બાદ આજે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ આવ્યા હતા અને અહિંયા તેઓ સભાનું સંબોધન કરી રહ્યા છે, પરંતુ PM નરેન્દ્ર મોદીએ પોતાની સભામાં સૌથી પહેલા સુરતની આગની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગઇકાલથી હું દુવિધામાં હતો કે, આ કાર્યક્રમમાં હાજરી આપવી કે નહીં.
તેઓ ઉમેર્યું હતું કે એક તરફ કર્તવ્ય અને બીજી તરફ કરૂણા. સુરતની ઘટના ભલભલાના હૈયા હચમચાવી નાખે એવી છે. અનેક કુટુંબોનો દિપ બૂજાય ગયો છે. એક પ્રકારે એ પરિવારના આશા-અરમાન ભષ્મિભૂત થઇ ગયા. જેટલું પણ દુખ કરીએ ઓછું છે. જેટલી પણ સંવેદના વ્યક્ત કરીએ એ અધૂરી છે. પરિવાર પર આવેલા આવા સંકટમાં આપણે ઇશ્વરને પ્રાર્થના કરી શકીએ પરમાત્મા એ પરિવારજનોને આ આઘાતમાં ટકી રહેવાની ઇશ્વર શક્તિ આપે.
હું આ ઘટના જાણ્યા બાદ રાજ્યપાલ સાથે સતત સંપર્કમાં હતો. રાજ્ય સરકારે એ ઘટના સંબંધમાં પણ અને આ પ્રકારની સંભાવનાને ધ્યાનમાં લઇને સમગ્ર રાજ્યમાં પણ એક પ્રકારે ઓડિટ માટેની પ્રક્રિયા હાથ ધરી છે. રાજ્ય સરકારની સક્રિયતા ભવિષ્યમાં આવા સંકટથી બચવા માટે અને એક વ્યવસ્થાને વિકસીત કરવા જરૂર કામ આવશે. નહોતી. માતાના આશિર્વાદ લેવાની પણ સ્વાભાવિક દરેક સંતાનને મુલાકાત લેવાની ઇચ્છા થતી હોય, પરંતુ ગુજરાત ભાજપને તેમની આ સંવેદનશીલતા માટે અને આજના આ ગૌરવપૂર્ણ અવસરને પણ, ઉત્સાહના અવસરને પણ સુરતની ઘટનાને અર્પિત કરી દીધો અને કોઇપણ પ્રકારના સ્વાગત-સન્માનના ઠાઠ-માઠ સિવાય તમારા દર્શન માટેની મને તક આપી એ બદલ હું ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો પણ આભારી છું.