લોકસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત બાદ આજે નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન તરીકે શપથ લેવાની તૈયારી છે ત્યારે અમિત શાહને કેબીનેટ કક્ષાનું ખાતું ફાળવવામાં આવશે તેવી પૂરી શક્યતા છે. તેવા સંજોગની વચ્ચે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનશે તેને લઇને સવાલ ઉભા થયા છે પરંતુ આધારભૂત મળતી માહિતી મુજબ જે. પી નડ્ડા ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ બનશે તેવી વાતો વહેતી થઇ છે.