દેશમાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેઓ લૂંટની રાજનીતિ ચલાવતા રહ્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટી ઈમાનદારીની રાજનીતિથી દેશમાં લોકોની સેવા ના કાર્યો ની શરૂઆત કરી છે.
આજે વડોદરા આવેલા આમ આદમી પાર્ટીના અગ્રણી અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરી વાલે પત્રકારો સાથેની અનુપચારિક વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું.