આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ પણ રાજ્યમાં લવ જેહાદનો કાયદો લાવવાનુ એલાન કર્યુ છે.
જોકે તેમણે કહ્યુ છે કે, આ કાયદો હિન્દુ અને મુસ્લિમ એમ બંને માટે લાગુ થશે.જેના ભાગરુપે જો કોઈ હિન્દુ યુવક કોઈ હિન્દુ યુવતી સાથે જુઠ્ઠુ બોલીને લગ્ન કરશે તો તેને પણ જેહાદ જ ગણવામાં આવશે.કોઈ પુરુષ કોઈ પણ મહિલા સાથે લગ્નના નામે ચિટિંગ કરશે તો તે સરકાર ચલાવી નહીં લે.એ પછી કોઈ હિન્દુ હોય કે મુસ્લિમ.