આજે દક્ષિણ ગુજરાતના ઉમરપાડાના વાડી ગામ ખાતે હાટબજારનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ત અતિથી તરીકે કેબિનેટ મંત્રી ગણપત વસાવા ઉપસ્થિત રહ્યાં હતા. વાડી ગામે બે મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિરના નિર્માણ માટે સરકારે ગ્રાન્ટ આપી હોવાનો અહેવાલ છે. આ ગ્રાન્ટનો કેટલાક લોકોએ વિરોધ કર્યો છે. સરકાર તરફથી મંદિર માટે મળેલી સહાયનો વિરોધ કરનારા લોકો વિશે મંચ પરથી બોલતા ગણપત વસાવાએ કહ્યું હતું કે સતયુગમાં જ્યારે દેવતાઓ હવન કરતા ત્યારે રાક્ષસો હાડકાં નાખવા આવતા હતા.