ક્રિકેટર સચિન તેંડુલકરે જ્યારથી ખેડૂત આંદોલન પર ટ્વીટ કરી હતી ત્યારથી શરુ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદમાં હવે એનસીપી અધ્યક્ષ શરદ પવારે પણ સચિનને સલાહ આપી છે કે જો તે કોઈ એવા વિષય પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે જેનો સંબંધ ક્રિકેટ સાથે નથી, તો તેણે સમજદારીપૂર્વક બોલવું જોઈએ.