નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકેનો બીજો કાર્યકાળ શરૂ કરવા જઈ રહ્યા છે, પરંતુ લાગે છે કે ભોપાલથી સાંસદ તરીકે ચૂંટાયેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરથી મોદી હજુ પણ નારાજ છે. શનિવારે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં આયોજિત એનડીએની બેઠકમાં મોદીને ગઠબંધનના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. ત્યારબાદ તમામ સાંસદ મોદીને શુભેચ્છા આપી રહ્યા હતા. તેઓ બધાને હસીને મળ્યા, પરંતુ જ્યારે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તેમને શુભેચ્છા આપવા આગળ વધી તો મોદીએ મોં ફેરવી લીધું અને આગળ વધવાનો ઈશારો કરી દીધો.