કોરોનાના સંક્રમણના પગલે આઈપીએલ ટાળી દેવામાં આવી છે ત્યારે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર નાસિર હુસેનને લાગે છે કે, ભારતના બોર્ડ પાસે આના સિવાય બીજો કોઈ વિકલ્પ હતો પણ નહીં.
નાસિર હુસેને કહ્યુ હતુ કે, ભારતમાં જે સ્થિતિ છે તેની ખેલાડીઓ અવગણના કરી શકે તેમ પણ નહોતા.હા તેઓ પોતાનો સહયોગ અને દાન આપી રહ્યા હતા પણ જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે તેમાં આઈપીએલને સ્થગિત કરવાનો જ એક માત્ર રસ્તો હતો.