કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને આંકડા તીવ્ર ગતિએ વધી રહ્યા છે, અને આરોગ્ય વિભાગના અને સરકારના પ્રયાસો છતાં હોસ્પિટલઓ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેવામાં ગુજરાત કોંગ્રેસએ રાજ્યની વર્તમાન સરકાર પર આક્ષેપો કર્યા છે. કોરોના સમયે હોસ્પિટલમાં જગ્યા ન મળવી અને ઓક્સિજન ન મળવો એ સ્થિતિને જોતા હાલ આગ લાગે તો કૂવો ખોદવા જેવી સ્થિતિ હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખએ લગાવ્યો છે, અને રાજ્યમાં તાત્કાલિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરવા માંગ કરી છે.