અમદાવાદ સિવિલ હૉસ્પિટલના કિડની વિભાગના સ્થાપક અને વિશ્વભરમાં 400થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ) કરનાર ડૉ.એચ.એલ ત્રિવેદી નું 90 વર્ષની વયે નિધન થયું છે. ડૉ.ત્રિવેદી છેલ્લા કેટયાલ સમયથી બિમાર હતા અને તેમને અમદાવાદની કિડની હૉસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોના છેલ્લા અહેવાલ મુજબ ડૉ.ત્રિવેદીના મગજના જ્ઞાનતંતુ સૂકાઈ ગયા હતા અને તેમને પાર્કિન્સન્સ નામની બીમારી પણ હતી. ડૉ.ત્રિવેદીના જીવનનો સૌથી મોટી પ્રસંગ ત્યારે બન્યો જ્યારે વિશ્વના ખુંખાર આતંકવાદી ઓસામાબિન લાદેનની કિડની તપાસવા માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. લાદેનની એક કિડની ફેલ હતી જેના સંદર્ભમાં ડૉ.એચ.એલ. ત્રિવેદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.