ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ ભારતમાં ડિજિટલ પેમેંટ સર્વિસમાં પ્રવેશ ધારે છે. કંપનીએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન સેક્ટરમાં પ્રેસિડેન્ટની જગ્યા માટે જાહેરાત આપી છે.ભારતમાં વ્હોટ્સએપનો યુઝર્સ બેઝ 200 મિલિયન છે.સૂત્રોનું કહેવું છે કે વ્હોટ્સએપ ભારતમાં આગામી છ મહિનામાં પર્સન ટુ પર્સન પેમેન્ટ સર્વિસ લોન્ચ કરવા કાર્ય કરી રહી છે.