લોકપ્રિય મેસેજિંગ એપ 'WhatsApp' હવે ડિજિટલ પેમેન્ટની સુવિધા લોન્ચ કરવા જઈ રહ્યું છે. ફેસબુકની માલિકીની કંપની WhatsAppના ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મને સરકાર તરફથી મંજુરી મળી ગઈ છે. ગુરૂવારે નેશનલ પેમેન્ટ્સ કોરપોરેશન ઓફ ઈન્ડિયાએ WhatsAppને ડિજિટલ પેમેન્ટ સર્વિસ માટે લાઈસેન્સની મંજુરી આપી દીધી છે. જણાવી દઈએ કે, WhatsAppએ ડિજિટલ પેમેન્ટની સુવિધા આપવા માટે પહેલા જ આવેદન આપ્યું હતું,પરંતુ કોઈ નિયમોના કારણે ફસાયેલુ હતું હતું જેથી તેને મંજુરી મળ નહતી.