WhatsApp એન્ડ્રોઈડ બીટા યૂઝર્સ માટે એક નવું ફીચર લાવ્યું છે. હવે નવા અપડેટ સાથે આવેલા ફીચર દ્વારા યુઝર્સ ગ્રુપ ચેટમાં પ્રાઈવેટ રિપ્લાય કરી શકશે. પ્રાઈવેટ રિપ્લાય ફીચર દ્વારા વ્હોટ્સએપ યુઝર ગ્રુપ ચેટ દરમિયાન જ કોઈ વ્યક્તિને અલગથી મેસેજ, વોઈસ કોલ કે વીડિયો કોલ કરી શકે છે. આ માટે ગ્રુપની બહાર ચેટમાં જવાની જરૂર નથી. આ ફીચર દ્વારા મોકલાયેલા મેસેજને માત્ર સેન્ડર અને રિસવર જ જોઈ શકશે. ગ્રુપના અન્ય લોકોને આ મેસેજ નહીં દેખાય.