પુરુષોએ એટલેજોવી જોઈએ કેજો કદાચ તમારા જીવનની રેસમાં અથવા ફેમિલી
મહત્વાકાંક્ષાના ઘોડાપુરમાં અટવાઈને પરિવાર તરફ દુ્રલક્ષ્ય સેવ્યું હોય અને એવી
ફરિયાદથી પીડાતા હોઈએ કે ઘરમાં જઈએ તો પત્ની હસીને વાત પણ નથી કરતી તો
એવા પુરુષોએ ખાસ જોવી જોઈએ આ મફલ્મ, જે તમને એવુ કહેશે કે જરા મોબાઈલ કે
લેપટોપ ની સ્ક્રીનથી નજર ઊચી કરો અને"બહારની દુનિયા " જુવો... જે તમારા ઘરની
અંદરના રસોડાના ખૂણામાં કેદ છે", એક એવી જીંદગી અદ્રશ્ય રીતે કેદ થઇ ગયી છે જેની
ચાવી તમેજ અજાણતા દુનિયાદારીના સાગરમાં ફેંકી દીધી છે.
તમારી જીભ અને એના પગ હોય છે ત્યારે એ પગના છાલા પાર મલમ લગાડવાની તસ્દી
લો નહીતર સતત ફરિયાદ કરતા રહી જશો કે"બૈરા" આવા જ હોય. અને બીજા એવા
લોકો જેમણે જાણે અજાણે ગમગીનીમાં ડૂબેલી વ્યાક્તિ માટે કોઈ પ્રશાંસાનો પુલ બાંધ્યો
હોય. જેમનામાં થેન્ક્સ કહેવાની હિમ્મત હોય એ પુરૂષો એ જોવી જોઈએ ,અને એ
સ્ત્રીઓએ જોવી જોઈએ જેમણે પોતાની જાત ઘસીને પરિવાર ચમકાવ્યો હોય.એ
દીકરીઓએ જોવી જેમનાથી મમ્મી પર અકળાવાનું યાદ હોય પણ ક્યાંક થેન્ક્સ
કહેવાનું રહી ગયુ હોય.
ટિટિન માં શું છે એવું?
ગુજરાતી ટિફિનના મૂળભૂત 4 ડબ્બા હોય અને એ ચારેય ડબ્બાઓમાં ભાવતુ ભોજન
નીકળેતો કેવી મજા આવે? બસ એજ ચાર ડબ્બાઓમાં તમને ગમતી રસોઈ પીરસવાના
છીએ. આપણી કહેવતો પેટ ની ઉપર નિર્ભર છે, "પેટનો ખાડો પૂરવો" એટલે જમવું,
અથવા સંતોષવું અથવા ઈચ્છાનુ પુર્ણ થવું. "પેટ નું પાણી ના હલવું" એટલે કે જાડી
ચામડીના હોવું, કોઈ પણ વસ્તુથી ફરક ના પડવો ને એવું ઘણું બધુ. "બિલાડીના પેટમાં
ખીર ના ટકે" એટલે કેકોઈ મહત્વ ની વાત હોય પણ ખોટા સમયે બહાર નીકળી જાય..
"પેટે પાટો બાંધવો" ખુબ જ મહેનત કરવી અથવા ખુબ સંઘર્ષ કરવો એ સંઘર્ષ માનસિક
શારીરિક અને લાગણીપ્રધાન પણ હોઈ શકે તો આ ચારેય સંઘર્ષ ને સાર્થક કરતા
ડબ્બાઓ 21મું ટિફિન માં છે.
"વિજયગીરી બાવા"