-
ગુજરાત સરકારનું વર્ષ 2018-19નું નવુ બજેટ ફેબ્રુઆરીના મધ્યમાં રજૂ થવાનું છે અને આ વખતનું બજેટ અંદાજે 2 લાખ કરોડની આસપાસનું હોવાથી તેમાં શહેરી વિસ્તારની સાથે જ્યાં મોટા ભાગની વસ્તી વસે છે તે ગ્રામિણ ક્ષેત્રના વિસ્તારોના વિકાસ માટે કેટલી જોગવાઇ હશે તેની વિવિધ અટકળો ચાલે છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી બેઠકો મળતાં નવા બજેટમાં ગામડાઓ માટે વધુ ફાળવણી કરવામાં આવે તેમ સૂત્રોએ કહ્યું હતું.