સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે અને રોજબરોજ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી પાન-મસાલાની દુકાન પર માવો કે ફાંકી બનાવી આપવામાં આવશે નહીં ફક્ત પાર્સલ જ મળશે.
આ નિર્ણય બાદ હવેથી પાન પાર્લર પર માત્ર પાર્સલ જ મળશે. દુકાનો પર હવેથી પાન-મસાલા કે ફાંકી બનાવી આપવામાં આવશે નહીં.
મહત્વની વાત એ છે કે, ગુજરાત સરકારે થોડા દિવસ પહેલા એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જાહેરમાં થૂંકવા પર આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. પાન પાર્લરની બહાર અથવા જાહેરમાં થૂંકવા પર સરકારે 10 હજાર રૂપિયા દંડ ફટકારાશે.