સુરત જીલ્લાના ઈન્ડસ્ટ્રીયલ એરિયાનું માનપાન ધરાવતા પલસાણા તાલુકાની સરહદે અને બારડોલી અને જેવા એનઆઈઆરની સિટીનું માપન ધરાવતાશહેરની નજીક અંદાજે 1600ના આંકડાને વટાની ચુંકેલા કદમાં નાનકડું ગામડુ જેને નામ સોયાણી છે. જેના આજુબાજુ વાણેસા, પિંતાસ,ઘામદોડ, તુંડી એના, કારેલી, ગાંગપુર અને બારસડી જેવા આગ્રણી પ્રવૃતિ ધરાવતા ગામડાઓ વસેલા છે. અને આ દરેક ગામની હદમાં સોયાણીના ગામતળનો રકબો આવેલો છે. ગામમાં મુખ્યત્વે નાના, મોટા, સીમાંત, કદના ખેડુતો આવેલા છે અને વર્ષ દરમ્યાન શેરડીનો મબલક પાક પકવી જાણે છે પરંતુ હાલ તો સોયાણાના ખેડુતો 1,2,3, ટન નહીં પરંતુ અધધધ 14 સુધી એક નંબરના ભીંડા દરરોજ પકવે છે, આ ઉત્પાદન આજે પાંચ ગામો ભેગા થઈ પકવે એટલું ફક્ત સોયાણી જ પકવે છે. અને મુંબઈ જેવી સ્વપ્નના શહેરમાં નિકાસ કરેછે. અને આજ ગામની મખ્ય અને સૌથી મોટી વિશેષતા છે.