ગુજરાત વિધાનસભા ચોમાસા સત્રમાં વડગામાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બનાસકાંઠામાં અકસ્માત બનેલ સંખ્યા વિશે પ્રશ્નોત્તરી કરી હતી. તેના જવાબ રૂપે તારીખ તા.૦૧-૦૫-૨૦૧૭ થી તા.૩૦-૦૪-૨૦૧૮માં પાલનપુર તાલુકામાં ૧૩૪ બનાવો બન્યા છે. બનાસકાંઠામાં અકસ્માત બનેલ સંખ્યા વિગતો બહાર આવી હતી..