ગુજરાતમાં હાલમાં આ કોંગો ફીવર દેખા દઈ રહ્યો છે. જેના ફળ સ્વરૂપ અમદાવાદ અને સુરેન્દ્રનગર મળીને કુલ 2 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. કોંગો ફીવર શું છે અને તેના લક્ષણો શું છે તે જાણી લઈએ તો તેની ટ્રીટમેન્ટ કરવી સરળ બને છે. જો સમયસર તેની ટ્રીટમેન્ટ લેવામાં આવે તો તે જીવલેણ બનતો નથી. માટે સાવધાની રાખવી એ મુખ્ય બાબત છે.
શેનાથી ફેલાય છે?
- પશુઓથી ફેલાય છે આ રોગ
- પશુઓની ચામડી પર ચોંટેલા હનીમોરલ નામના પરજીવી રોગનું વાહક છે.
- ઈતરડીના કરડવાથી તેની અસર થાય છે.
- ઈતરડી ગાય અને ભેંસના પૂછડામાંથી ફેલાય છે.
- માલધારી અને પશુ પાલકોને આ રોગ થવની શક્યતા વધારે રહે છે.
કોંગો ફીવરના લક્ષણો
- તાવ આવવો
- માંસપેશીમાં દર્દ થવું
- માથાનો દુઃખાવો રહેવો
- ચક્કર આવવા
- પીઠનું દર્દ થવું
- આંખોમાં બળતરા થવી
- ગળું બેસી જવું
- ઝાડા ઉલટી થવા
- શરીરના છિદ્રોમાંથી લોહી આવવું
- શરીર પર લાલ ચકામા થવા
- 3થી 9 દિવસમાં ફેલાય છે વાયરસના લક્ષણો.
- ઉપાય
- જ્યારે પણ તમને આ પ્રકારના લક્ષણો દેખાય ત્યારે તરત જ તમારા ફેમિલી ડોક્ટરનો કે અન્ય ડોક્ટરનો સંપર્ક કરવો. તરત જ તમામ તપાસ કરાવીને તેની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી જરૂરી છે. જો સમયસર ટ્રીટમેન્ટ ન મળે તો તે જીવલેણ બની શકે છે.