રશિયા-યુક્રેન યુદ્ધ વ્લાદીમીર પુતિને પશ્ચિમ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે વાસ્તવમાં પશ્ચિમ યુક્રેનવાસીઓને તેમની વૈશ્વિક પ્રભુસત્તા જમાવવા કેનન ફોડર તરીકે વાપરી રહ્યું છે, પશ્ચિમની વૈશ્વિક પ્રભુસત્તા બનવાની લાલસાને લીધે તે યુક્રેનવાસીઓને 'કેનન ફોડર' (તોપના ખોરાક) તરીકે વાપરી રહ્યું છે. તે સાથે વ્યાપક સંઘર્ષનું જોખમ વધી રહ્યું છે.