ક્રિકેટ વિશ્વ કપમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેસલો લીધો હતો જેમાં ૨૬૯ રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ પોતાની બેટિંગની શરૂઆત નબળી કરી હતી અને મોહમંદ સામીની ઝંઝાવતી બોલિંગ સામે બે વિકટ ગુમાવી હતી. છેલ્લે 11 ઓવરમાં 39 રન બનાવ્યા હતા.