Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં આજે મોટી ટ્રેન દુર્ઘટના બની છે. જેમાં એક માલગાડીએ પાછળથી કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનાને કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત  થયા છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે. સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક જાણકારી મુજબ બંને ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઈ હતી, જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ગંભીર ઘટનામાં લોકો પાયલોટ અને ગાર્ડ પણ બચ્યા ન હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ