પશ્ચિમ બંગાળ સ્થિત જલપાઈગુડી ના ધુપગુરી સિટી માં ધુમ્મસના કારણે અનેક ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ ગઈ. આ દુર્ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે. બીજી તરફ ઘાયલ લોકોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તો બોજી તરફ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.