કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમ પબજી મોબાઈલ પર હાલમાં જ ભારતમાં પ્રતિબંધ લગાવ્યો છે. ત્યાર બાદ હવે તેની અસર જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં ઓનલાઈન ગેમ પબજી ન રમવાને કારણે 21 વર્ષીય વિદ્યાર્થીએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.
પોલીસે રવિવારે જણાવ્યું કે, આઈટીઆઈ વિદ્યાર્થી પ્રીતમ હલદરે ચકદાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પુરબા લાલપુરમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી. તેની માતા રત્નાએ જણાવ્યું કે, શુક્રવારે સવારે નાશ્તો કર્યા બાદ હલદર પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો.