પશ્ચિમ બંગાળ પોલીસે બુધવારે સાંજે અંદાજિત પોણા સાત વાગ્યે સંદેશખાલીના મુખ્ય આરોપી શેખ શાહજહાંને CBIને સોંપી દીધા છે. કોલકાતા હાઈકોર્ટે બુધવારે સવા ચાર વાગ્યા સુધી શાહજહાંને CBIને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, પશ્ચિમ બંગાળ પોલીસે કોર્ટની ડેડલાઈનના અંદાજિત અઢી કલાક બાદ શાહજહાંની કસ્ટડી CBIને સોંપી.