ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના મામલે એક પછી એક નિવેદનો આપનાર એક્ટ્રેસ કંગના હવે મમતા બેનરજીની સરકાર બન્યા બાદ ટીએમસીના નિશાન પર આવી છે.
કંગના સામે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતા ઋજુ દત્તાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં કંગના પર રાજ્યમાં તોફાનો ભડકાવવાનો આરોપ મુકાયો છે. ટીએમસીના નેતાએ કહ્યુ છે કે, કંગનાએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીની ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે.